Today GK 01/08/2019 આજનો દિવસ

🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 01/08/2019
📋 વાર : ગુરુવાર

🔳૧૪૯૮ – ક્રિસ્ટોફર કોલંબસ, વેનેઝુએલા દેશની મુલાકાત લેનાર પ્રથમ યુરોપિયન બન્યો.

🔳૧૭૭૪ – પ્રાણવાયુ (ઓક્સિજન) તત્વ, ત્રીજી (અને છેલ્લી) વખત શોધાયું.

🔳૧૮૩૧ – નવો લંડન બ્રિજ ખુલ્લો મુકાયો.

🔳૧૯૪૧ – પ્રથમ જીપ (વાહન)નું ઉત્પાદન થયું.

🔳૧૯૪૭ – ભારતને અંગ્રેજોની ધુંસરીમાંથી છુટકારો મળ્યો અને ભારત દેશને આઝાદી મળી.

🔳૧૯૬૦ – ઇસ્લામાબાદ નેપાકિસ્તાન ની રાજધાની ઘોષિત કરાઇ.

🌷🌷અવસાન🌷🌷

🌹૧૯૨૦ – લોકમાન્ય ટિળક,
➖ભારતીય દેશપ્રેમી આગેવાન

🌹૧૯૯૯ – નિરદ ચૌધરી
➖ભારતીય મૂળનાં લેખક

Today GK 01/08/2019 આજનો દિવસ

Post a Comment

0 Comments