📌વિજ્ઞાન અને ટેક્નોલોજી📌, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ-1 વાયુઓની બનાવટ પ્રશ્નપત્ર: A કુલ પ્રશ્નો: 40 / કુલ ગુણ: 40

📌વિજ્ઞાન અને ટેક્નોલોજી📌,   ધોરણ: 8,   સત્ર: 2

પ્રકરણ-1 વાયુઓની બનાવટ

પ્રશ્નપત્ર: A કુલ પ્રશ્નો: 40  /   કુલ ગુણ: 40


www.gujutech.com


1.પોટૅશિયમ પરમૅંગેનેટનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: KMnO4

2.પોટૅશિયમ પરમૅંગેનેટ(KMnO4)ને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: ઑક્સિજન

3.ઑક્સિજન વાયુનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: O2

4.ઑક્સિજન વાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ: પ્રાણવાયુ

5.દહનપોષક વાયુ કયો છે ?
જવાબ: ઑક્સિજન

6.કયો ભૌતિક ગુણધર્મ ઑક્સિજન માટે સાચો છે ?
જવાબ: દહનપોષક

7.ધાતુઓની ઑક્સિજન સાથે પ્રક્રિયા થવાથી ધાતુના કયા પ્રકારનાં સંયોજનો બને છે ?
જવાબ: ઑક્સાઇડ

8.અધાતુના ઑકસાઈડની પાણી સાથે પ્રક્રિયા કરતા શુ મળે છે ?
જવાબ: ઍસિડ

9.ન્યુમોનિયા અને ફેફ્સાંનાં રોગોથી પીડાતા દરદીઓ માટે ક્યો વાય ઉપયોગી છે ?
જવાબ: ઑક્સિજન

10.સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
જવાબ: ઑક્સિજન

11.કૅલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: CaCO3

12.હાઇડ્રોક્લોરિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: HCl

13.આરસપહાણ અને હાઇડ્રોક્લોરિક ઍસિડની પ્રક્રિયા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

14.કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: CO2

15.કાર્બન ડાયૉક્સાઈડ વાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ: અંગારવાયુ

16.દહનશામક વાયુ કયો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

17.કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયૉક્સાઈડ માટે સાચો છે ?
જવાબ: દહનશામક

18.ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે ?
જવાબ: દૂધિયો

19.વધુ દબાણે કાર્બન ડાયૉક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: કાર્બોનિક ઍસિડ

20.વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે ક્યો વાય ઉપયોગી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

21.કાર્બોનિક ઍસિડના ઉત્પાદનમાં ક્યો વાય જરૂરી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ

22.કાર્બોનિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: H2CO3

23.ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

24.ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: સોડિયમ બાયકાર્બોનેટ

25.ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: NaHCO3

26.ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું છે ?
જવાબ: Na2CO3

27.કયો વાયુ ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

28.સોડાવૉટર જેવાં ઠંડા પીણાંમાં કયો વાયુ ઓગળેલો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઇડ

29.કાર્બન ડાયૉક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે ?
જવાબ: સૂકો બરફ

30.આરસપહાણનું રાસાયણિક નામ શું છે ?
જવાબ: કૅલ્શિયમ કાર્બોનેટ

31.કાર્બન ડાયૉક્સાઇડ વાયુ બનાવવા કૅલ્શિયમ કાર્બોનેટને બદલે શાનો ઉપયોગ કરી શકાય છે ?
જવાબ: સોડિયમ કાર્બોનેટ

32.કયો વાયુ સૌથી હલકો વાયુ છે ?
જવાબ: હાઇડ્રોજન

33.કયો વાયુ દહનશીલ છે ?
જવાબ: હાઇડ્રોજન

34.કયો ભૌતિક ગુણધર્મ હાઇડ્રોજન માટે સાચો છે ?
જવાબ: દહનશીલ

35.કયો વાયુનો ઉપયોગ બળતણ તરીકે અને વિદ્યુત મેળવવા થાય છે ?
જવાબ: હાઇડ્રોજન

36.હવાની ઉપરના વાતાવરનના અભ્યાસ માટે વપરાતા બલૂનમાં કયો વાયુનો ઉપયોગી છે ?
જવાબ: હાઇડ્રોજન

37.એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને ગરમ કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: નાઇટ્રોજન

38.નાઇટ્રોજન ડાયૉક્સાઇડ વાયુની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: નાઇટ્રિક ઍસિડ

39.કયો વાયુ હવામાં ઑક્સિજનની ક્રિયાશીલતા ઓછી કરે છે ?
જવાબ: નાઈટ્રોજન

40.કયો વાયુ નિષ્ક્રિય વાતાવરણ તૈયાર કરવા માટે વપરાય છે ?
જવાબ: નાઈટ્રોજન


સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બીનસચિવાલય - જુનિયર કલાર્ક - તલાટી - RRB (NTPC) - SSC (CGL, CHSL) અને અન્ય દરેકમા ખુબ જ ઉપયોગી Study Material ની તમારે જરૂર પડશે જ , જે તમે આ વેબ સાઇટ પરથી  અને Telegram Channel અને Whatsapp Group માંથી મેળવી શકો છો. તો આજે જ જોડવો આમારા ગ્રુપ અને ચેનલ સાથે

Whatsapp Group Join Here

Telegram Channel Join Here 

🔹 બહુ જ ટુંક સમયમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે....

👉 બિનસચિવાલય કલાર્ક
👉 કલાર્ક, જુનિયર કલાર્ક
👉 તલાટી
👉 RRB NTPC
👉 SSC (CGL, CHSL)


અને અન્ય દરેકમાં ખુબ જ ઉપયોગી એવા Material ની તમારે જરૂર પડશે જ, જે તમે www.gujutech.com થી Telegram Channel અને Whatsapp groupમાંથી મેંળવી શકો છો.

 join now Whatsapp

join now Telegram

Post a Comment

0 Comments