વિજ્ઞાન અને ટેક્નોલોજી STD-6 UNIT 6 FOR UNIT 1 TO 4 REVISION


 વિજ્ઞાન અને ટેક્નોલોજી STD-6 UNIT 6 FOR UNIT 1 TO 4 REVISION

પુનરાવર્તન -1, પ્રકરણ 1 થી 4
પ્રશ્નપત્ર: A કુલ પ્રશ્નો: 115 / કુલ ગુણ: 115
1.પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ

2.પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ

3.પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: ઉભયજીવી

4.આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
જવાબ: ચામાચીડિયું

5.દરમાં રહે છે પણ પગ નથી ?
જવાબ: સાપ

6.હાડકાંવાળું પ્રાણી કયું છે ?
જવાબ: સાપ

7.કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
જવાબ: વીંછી

8.કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
જવાબ: ઉંદર

9.કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
જવાબ: મગર

10.જીવજંતુ કયું છે ?
જવાબ: મચ્છર

11.આંચળવાળું પ્રાણી કયુ છે ?
જવાબ: સિંહ

12.પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
જવાબ: દેડકો

13.આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કરોળિયો

14.મિશ્રાહારી પ્રાણી કયું છે ?
જવાબ: બિલાડી

15.કયા સજીવને કાન હોતા નથી ?
જવાબ: કાચીંડો

16.મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)

17.વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)

18.કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
જવાબ: ચામાચીંડીયું

19.કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
જવાબ: સુગરી

20.કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
જવાબ: દરજીડો

21.કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
જવાબ: દરવાસી

22.માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
જવાબ: ઝાલર

23.રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: નિશાચર

24.આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
જવાબ: ખેચર

25.પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
જવાબ: ગરોળી

26.વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
જવાબ: ખિસકોલી

27.કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
જવાબ: સમડી

28.લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
જવાબ: જિરાફ

29.નિશાચર પ્રાણી કયું છે ?
જવાબ: ચામાચીડિયું

30.પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સરીસૃપ

31.આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સસ્તન

32.છ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વંદો

33.આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વીંછી

34.આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કાનખજૂરો

35.પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
જવાબ: ચકલી

36.પાંપણવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વાંદરો

37.તારાઓનો સમૂહ કોઇ ચોક્કસ આકૃત્તિ કે ભાત ઉપસાવે છે તેને શુ કહે છે ?
જવાબ: તારાજૂથ

38.સપ્તર્ષિ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે ?
જવાબ: ફેબ્રુઆરી થી ઓગસ્ટ

39.સપ્તર્ષિ તારાજૂથનો આકાર કોના જેવો છે ?
જવાબ: પાણી પીવાના ડોયા જેવો

40.સપ્તર્ષિ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
જવાબ: સાત

41.કયા તારાજૂથના તમામ તારાઓનાં નામ આપણા મહાન ઋષિ-મુનિઓના નામ પરથી પાડવામાં આવ્યા છે ?
જવાબ: સપ્તર્ષિ

42.વશિષ્ઠ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

43.મરીચિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

44.અંગિરસ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

45.અત્રિ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

46.પુલસ્ત્ય નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

47.પુલહ્ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

48.ક્રતુ નામથી ઓળખાતો તારો કયા તારાજૂથનો તારો છે ?
જવાબ: સપ્તર્ષિ

49.શર્મિષ્ઠા તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
જવાબ: સપ્ટેમ્બર થી ફેબ્રુઆરી

50.શર્મિષ્ઠા તારાજૂથનો આકાર કોના જેવો છે ?
જવાબ: W

51.શર્મિષ્ઠા તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
જવાબ: પાંચ

52.સપ્તર્ષિ અને શર્મિષ્ઠા તારાજૂથની મદદથી કયા તારાનું સ્થાન જાણી શકાય છે ?
જવાબ: ધ્રુવના તારા

53.ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં દેખાય છે ?
જવાબ: ઉત્તર

54.રાત્રે કયા તારાની મદદથી દિશા જાણી શકાય છે ?
જવાબ: ધ્રુવ

55.મૃગ તારાજૂથ આકાશમાં રાત્રે કયા સમયગાળા દરમિયાન દેખાય છે?
જવાબ: ડિસેમ્બર થી ફેબ્રુઆરી

56.મૃગ તારાજૂથનો આકાર કોના જેવો છે ?
જવાબ: મૃગ

57.મૃગ તારાજૂથ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: હરણા

58.મૃગ તારાજૂથમાં કુલ કેટલા તારાઓ છે ?
જવાબ: આઠ

59.શિકારી' તરીકે ઓળખાતા તારાનું નામ જણાવો ?
જવાબ: વ્યાધ

60.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થાય છે ?
જવાબ: તારાઓ

61.નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે ?
જવાબ: તારાઓ

62.નીચેના પૈકી કોનું સ્થાન નક્કી હોય છે ?
જવાબ: તારાઓ

63.નીચેના પૈકી કોણ ઝબૂક-ઝબૂક થતા નથી ?
જવાબ: ગ્રહો n

64.નીચેના પૈકી કોણ પર પ્રકાશિત છે ?
જવાબ: ગ્રહો

65.નીચેના પૈકી કોણ બીજા તારાઓની સપ

Post a Comment

0 Comments