વિજ્ઞાન અને ટેક્નોલોજી STD-5 UNIT -5 આપણી આસપાસના ફેરફારો સત્ર: 2

 વિજ્ઞાન અને ટેક્નોલોજી STD-5 UNIT -5  આપણી આસપાસના ફેરફારો સત્ર: 2


પ્રકરણ - 5 આપણી આસપાસના ફેરફારો
પ્રશ્નપત્ર: A કુલ પ્રશ્નો: 68 / કુલ ગુણ: 68
1.કુદરતમાં આપમેળે થતા ફેરફારોને કેવાં ફેરફાર કહે છે ?
જવાબ: કુદરતી

2.સૂર્યનું ઊગવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: કુદરતી

3.ચંદ્રની રોજ જુદી-જુદી કળાઓ દેખાવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: કુદરતી

4.ૠતુ પરિવર્તન એ કેવો ફેરફાર છે ?
જવાબ: કુદરતી

5.રાત-દિવસ થવા એ કેવો ફેરફાર છે ?
જવાબ: કુદરતી

6.ફૂલનું ખીલવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: કુદરતી

7.સૂર્યગ્રહણ થવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: કુદરતી

8.વરસાદ પડવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: કુદરતી

9.માનવ દ્વારા થતા ફેરફારોને કેવાં ફેરફાર કહે છે ?
જવાબ: માનવસર્જિત

10.લાકડામાંથી ફર્નિચર બનાવવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

11.માટીમાંથી વાસણ બનાવવા એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

12.નદી પર પુલ બાંધવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

13.લોખંડને ટીપીને દાતરડું બનાવવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

14.રોટલી બનાવવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

15.કાગળની હોડી બનાવવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

16.મકાન ચણવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

17.દહીમાંથી દૂધ બનવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઉલ્ટાવી ન શકાય

18.ઘઉં દળીને લોટ બનાવવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઉલ્ટાવી ન શકાય

19.દૂધની ચા બનાવવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઉલ્ટાવી ન શકાય

20.ફટાકડાનું ફૂટવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઉલ્ટાવી ન શકાય

21.કોલસાનું સળગવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઉલ્ટાવી ન શકાય

22.મીણને પીગાળવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઉલ્ટાવી શકાય

23.પાણી ગરમ કરવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઉલ્ટાવી શકાય

24.પદાર્થનું સ્વરૂપ કે આકાર બદલાય તેને કેવાં ફેરફાર કહે છે ?
જવાબ: ભૌતિક

25.લોખંડને ટીપીને દાતરડું બનાવવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ભૌતિક

26.સોનાના દાગીના બનાવવા એ કેવો ફેરફાર છે ?
જવાબ: ભૌતિક

27.શાકભાજી સમારવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: ભૌતિક

28.કાગળની હોડી બનાવવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: ભૌતિક

29.ચોકના ટુકડા કરવાં એ કેવો ફેરફાર છે ?
જવાબ: ભૌતિક

30.ફટાકડાનું ફૂટવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઝડપી
જવાબ: ઉલ્ટાવી શકાય

31.દીવાસળીનું સળગવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઝડપી
જવાબ: ઉલ્ટાવી શકાય

32.વીજળી પડવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઝડપી
જવાબ: ઉલ્ટાવી શકાય

33.પેટ્રોલનું સળગવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: ઉલ્ટાવી શકાય
જવાબ: ઝડપી

34.વૃક્ષ કે પ્રાણીઓની વૃદ્ધિ થવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: ધીમો ફેરફાર
જવાબ: ઉલ્ટાવી શકાય

35.લોખંડને કાટ લાગવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: ધીમો ફેરફાર

36.કેટલાક માનવસર્જિત કે કુદરતી ફેરફરોથી આપણને નુકશાન થાય છે તેને કેવાં ફેરફાર કહે છે ?
જવાબ: પ્રતિકૂળ

37.વૃક્ષનું કપાવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: પ્રતિકૂળ

38.કાચનો પ્યાલો ફૂટવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: પ્રતિકૂળ

39.લોખંડને કાટ લાગવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: પ્રતિકૂળ

40.ખોરાક વાસી થવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: પ્રતિકૂળ

41.જમીનનું ધોવાણ થવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: પ્રતિકૂળ

42.નદીમાં પૂર આવવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: પ્રતિકૂળ

43.કેટલાક માનવસર્જિત કે કુદરતી ફેરફરો આપણને ફાયદાકારક છે તેને કેવાં ફેરફાર કહે છે ?
જવાબ: અનુકૂળ

44.વરસાદ વરસવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનુકૂળ

45.ધા રુઝાવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનુકૂળ

46.ફળનું પાકવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનુકૂળ

47.સજીવની વૃદ્ધિ થવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનુકૂળ

48.કપડાંનું સૂકાવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનુકૂળ

49.સુર્યનું ઊગવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનુકૂળ

50.રાત-દિવસ થવા એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનુકૂળ

51.જે ફેરફાર ચોક્ક્સ સમયના અંતરે પુનરાવર્તિત થતા હોય તેને કેવાં ફેરફાર કહે છે ?
જવાબ: નિયતકાલીન

52.ઘડિયાળના લોલકની ગતિ એ કેવો ફેરફાર છે ?
જવાબ: નિયતકાલીન

53.ભરતી-ઓટ એ કેવો ફેરફાર છે ?
જવાબ: નિયતકાલીન

54.ઘડિયાળના કાંટાનું ફરવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: નિયતકાલીન

55.સૂર્યનું પરિક્રમણ એ કેવો ફેરફાર છે ?
જવાબ: નિયતકાલીન

56.જે ફેરફાર ચોક્ક્સ સમયના અંતરે પુનરાવર્તિત થતા નથી તેને કેવાં ફેરફાર કહે છે ?
જવાબ: અનિયતકાલીન

57.લોખંડને કાટ લાગવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનિયતકાલીન

58.ફ્ળનું પાકવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનિયતકાલીન

59.પવન ફૂંકાવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનિયતકાલીન

60.ધા રુઝાવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનિયતકાલીન

61.મેઘધનુષ્ય થવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: અનિયતકાલીન

62.રબરના દડાને દબાવવો એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

63.છાણિયું ખાતર બનાવવું એ કેવો ફેરફાર છે ?
જવાબ: કુદરતી

64.પૂરી બનાવવી એ કેવો ફેરફાર છે ?
જવાબ: માનવસર્જિત

Post a Comment

0 Comments