આજનો દિવસ " 28 એપ્રિલનો દૈનિક ઇતિહાસ " Today GK

 આજનો દિવસ " 28 એપ્રિલનો દૈનિક ઇતિહાસ " Today GK 

આજનો દિવસ " 28 એપ્રિલનો દૈનિક ઇતિહાસ " Today GK

 

આજનો દિવસ " 28 એપ્રિલનો દૈનિક ઇતિહાસ "


 • ૧૯૩૨ – માનવજાત માટે, પીળો તાવની રસી શોધાઇ.
 • ૧૯૪૫ – બેનિટો મુસોલિની અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.
 • ૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, કોન-ટિકિ નામક મછવામાં બેસી પેરૂથી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.
 • ૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે', ફ્રાન્સનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
 • ૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
 • ૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.
 • ૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.
જન્મ
 • ૧૮૪૮ - રાજા રવિ વર્મા,
  ➖પરખ્યાત ભારતીય ચિત્રકાર
 • ૧૯૩૭ – સદ્દામ હુસૈન,
  ➖ઈરાકનાં પ્રમુખ  
અવસાન
 • ૧૯૭૮ – સરદાર મોહમદ દાઉદ
  ➖અફઘાનિસ્તાનનાં પ્રમુખ  
 • ૧૯૯૮ – રમાકાન્ત દેસાઈ,
  ➖ભારતીય ક્રિકેટર 
તહેવારો અને ઉજવણીઓ
 • આતરરાષ્ટ્રીય શ્રમિક યાદગીરી દિવસ 


સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બીનસચિવાલય - જુનિયર કલાર્ક - તલાટી - RRB (NTPC) - SSC (CGL, CHSL) અને અન્ય દરેકમા ખુબ જ ઉપયોગી Study Material ની તમારે પડશે જ , જે તમે આ વેબ સાઇટ પરથી  અને Telegram Channale ane Whatsapp Group માંથી મેળવી શ્કો છો.

Whatsapp Group Join Here

Telegram Channel Join Here 

Post a Comment

0 Comments