25 એપ્રિલ વિશ્વ મેલેરિયા ડે

25 એપ્રિલ વિશ્વ મેલેરિયા ડે

25 એપ્રિલ વિશ્વ મેલેરિયા ડે

 

 •  25 એપ્રિલને વર્લ્ડ મેલેરિયા ડે તરીકે ઉજવવામાં આવે છે .

  •  વૈશ્વિક ધોરણે 106 દેશોમાં 3.3 અબજ લોકો પર મલેરિયાનું જોખમ છે . 

   •  2012 માં મેલેરિયાથી અંદાજે 6 , 27 , 000 લોકોના મોત થયા હતા . 

    •  મોટે ભાગે આફિના બાળકોમાં મેલેરિયાની અસર વધુ હતી . તેથી મેલેરિયા જાગૃતિ માટે આફ્રિકન ખંડમાં થયેલા પ્રયત્નોમાંથી વિશ્વ ' મેલેરિયા ડે ' તરીકે આજે ઉજવણી થાય છે . 

     •  વૈશ્વિક સ્તરે મેલેરિયાને નિયંત્રિત કરવા પ્રયત્નો કરાય છે

   

Post a Comment

0 Comments