21 એપ્રિલનો દૈનિક ઇતિહાસ

21 એપ્રિલનો દૈનિક ઇતિહાસ


www.gujutech.com
  •  ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
  • ૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
  • ૫૦૯ – હેન્રી ૮માએ બીનસત્તવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
  • ૫૦૯ – છત્રપતિ શીવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી.
  • ૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
  • ૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના
  • ૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
  • ૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
  • ૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
  • ૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.
  •  જન્મ
    • ૧૮૩૫ – કરણ ઘેલો નવલકથાથી પ્રસિધ્ધ થયેલ ગુજરાતી સાહિત્યનાં આદિ નવલકથાકાર 
      :heavy_minus_sign:નંદશંકર મહેતા.
    • ૧૯૨૬ – યુનાઇટેડ કિંગડમની રાણી એલિઝાબેથ દ્વિતિય. 

    અવસાન         
    • ૧૯૩૮ - પ્રખ્યાત ઉર્દુ કવી
      મુહંમદ ઇકબાલ.
    તહેવારો અને ઉજવણીઓ
    •  બહાઇ ધર્મ – રિઝવાન તહેવારનો પ્રથમ દિવસ.રોમ – શહેરનો સ્થાપના દિ
     21 એપ્રિલનો દૈનિક ઇતિહાસ

Post a Comment

0 Comments